કરિશ્મા કપૂરના બાળકોની હાઈકોર્ટમાં અરજી, સંજય કપૂરની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો
કરિશ્મા-સંજયના બાળકોએ સાવકી માતા પ્રિયા સચદેવ પર બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો આરોપ લગાવીને રૂ. 30 હજાર કરોડની સંપત્તિમાં 20-20% હિસ્સો માંગ્યો છે.
કરિશ્મા-સંજયના બાળકોએ સાવકી માતા પ્રિયા સચદેવ પર બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો આરોપ લગાવીને રૂ. 30 હજાર કરોડની સંપત્તિમાં 20-20% હિસ્સો માંગ્યો છે.
ફિલ્મના દિગ્દર્શકે અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા'ના ત્રીજા ભાગ અંગે એક મોટો અપડેટ શેર કર્યો છે. આ સાથે, ફિલ્મની ટેગલાઇન પણ બહાર આવી છે. ચાહકો આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે.
સંગીત ઉદ્યોગના લોકપ્રિય ગાયક અરિજિત સિંહ જ્યારે પણ ગાય છે, ત્યારે દરેક વ્યક્તિ તેમના અવાજમાં ખોવાઈ જાય છે. તેમના કોન્સર્ટનો ક્રેઝ કંઈક અલગ જ છે.
ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી.
ફિલ્મ જોયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સ તેની વાર્તા અને સ્ટાર્સના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેને 5 માંથી 4.5 રેટિંગ પણ આપ્યું છે.
દિનેશ વિજનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો વકરો કરી રહી છે. ફિલ્મની સાથે કમ્પિટિશન કરવા માટે માત્ર વશ-લેવલ-2 સિવાય અન્ય કોઈ ફિલ્મ નથી. આ સાથે ફિલ્મનું માર્કેટિંગ સારું થયું છે.
એવું જરૂરી નથી કે જે ફિલ્મો થિયેટરોમાં ચાલતી નથી, તે ઓવર ધ ટોપ એટલે કે OTT પ્લેટફોર્મ પર પણ ફ્લોપ થાય. કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીમાં નીચી રહે છે
ફિલ્મનું એડવાન્સ બુકિંગ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ રિલીઝ થવાના ત્રણ દિવસ પહેલા શરૂ થઈ ગયું હતું. પરમ સુંદરીએ પહેલા 24 કલાકમાં 10,000 થી વધુ ટિકિટો વેચી દીધી હતી.