શહેનાઝ ગિલની તબિયત લથડતા કરાઇ હોસ્પીટલમાં દાખલ, ઇન્ફેકશનના કારણે તબિયત બગડી.....
બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી ત્યારથી તે ખૂબ જ જાણીતી બની છે.
Singham Again : શું દીપિકા અજય દેવગનને તેના દુશ્મનોને પાઠ ભણાવવામાં આપશે સાથ?, ક્લાઈમેક્સ મોટા બજેટમાં શૂટ થશે.!
ડિરેક્ટર રોહિત શેટ્ટી ફરી એકવાર અજય દેવગન સાથે એક્શનથી ભરપૂર ફિલ્મ સાથે જોવા માટે તૈયાર છે. કરીના કપૂર આ ફિલ્મનો ભાગ હશે.
“તેજસ”ના ટ્રેલરમાં જોવા મળ્યો એક્ટ્રેસ કંગના રનૌતનો પાવરફુલ અવતાર
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર મોટા પડદા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે.
Israel-Palestine Crisis: અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઈ, નથી થઈ રહ્યો સંપર્ક
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.
મુંબઈ : બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં મચ્યો ખળભળાટ, મોડી રાતે પ્રોડકશન હાઉસ પર ED ના દરોડા, અનેક હસ્તીઓની થશે પૂછપરછ.....
મહાદેવ બેટિંગ એપ કેસમાં ED અધિકારીઓએ શુક્રવારે મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે
બોક્સ ઓફિસ પર 'ફુકરે 3'નો જલવો, 9 માં દિવસે કરી આટલી કમાણી.!
ફુકરે 3 ફિલ્મ પહેલાથી જ હિટનું ટેગ મેળવી ચૂકી છે. ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે બહુ જલ્દી તેને સુપરહિટનો ટેગ મળી જશે.
Web Stories
No more pages
/connect-gujarat/media/post_banners/9cb55174bf4ae5ef1fa48002562c23b03f23f84c25b19dc211c66fa5e08a8d40.webp)
/connect-gujarat/media/post_banners/6f9fb8dafde26b17f3541b2bf79a911b2b8cb94668143e657e591cb7bb360489.webp)
/connect-gujarat/media/post_banners/bc3aa3d948bf91948aa91d4740914cdaa86af68b763cfb24fffb27b4eaebedcf.webp)
/connect-gujarat/media/post_banners/a668cf2c214963082d108ecb1fa3da7f712e3bee465b2eda435dd3826dd1a033.webp)
/connect-gujarat/media/post_banners/e656ffd0540bc8b26c7e2fba44416009fdd2268399f0e0f73c9cd845fa9d53fe.webp)
/connect-gujarat/media/post_banners/1254624819f27b155879a92af397a4e9995353631d31a23290419884782c4f4a.webp)
/connect-gujarat/media/post_banners/81a1113acba1bdeb0fcd09c77277ae17002fbf0fd4528d5f5fecb5a00b103dc9.webp)
/connect-gujarat/media/post_banners/6ed75307b4a52b6c89a040dd9913e12cf6b358b75904b792aade9f9730620b9c.webp)
/connect-gujarat/media/post_banners/2faa0521cb15068aaed19915e49ab42e7283263bbebe6837fc6bda7a9ca06d34.webp)
/connect-gujarat/media/post_banners/6e0ca7a78866737f49e84761b45e8b5f07833900abd0e488e32b5536e3636d35.webp)