રણબીર કપૂર હાજીર હો..! ઓનલાઈન ગેમિંગ એપ કેસમાં EDએ રણબીર કપૂરને સમન્સ પાઠવ્યું
એક્ટર રણબીર કપૂરને EDએ સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સીએ અભિનેતાને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યો છે
એક્ટર રણબીર કપૂરને EDએ સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સીએ અભિનેતાને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યો છે
ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો
એનિમલના ટીઝરમાં રણબીર કપૂરનો લુક એકદમ કીલર અને ડેસિંગ લાગી રહ્યો છે. લાંબી દાઢી, લાંબા વાળથી લઈને ક્લીન શેવન લુક સુધી રણબીર દરેક લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે.
સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 ની ચાહકોઆતુરતાથી રાહ જોઈ રહયા હતા. ત્યારે ચાહકોની રાહનો અંત હવે નજીક જ આવી ગયો છે.
54 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી આ એવોર્ડ માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે.
સ્વરાએ માર્ચ મહિનામાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નને લઈ સ્વરા ઘણી ટ્રોલ થઈ હતી.