ભારે વરસાદના કારણે નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ મુલતવી
ગુજરાત | Featured | સમાચાર સુરત શહેર અને જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદના પગલે આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. પાછળથી યોજાશે પરીક્ષા.