શિયાળામાં હાથ ખૂબ જ સૂકા થઈ જાય છે, તો આ રીતે રાખો કાળજી
શિયાળાની ઋતુમાં હાથ સુકાઈ જવા એ બહુ સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક આ સમસ્યા ઘણી વધી જાય છે. જેના કારણે હાથમાં ખંજવાળ, બળતરા અને દુખાવો પણ થવા લાગે છે તો તમે આ સમસ્યાથી બચવા અને રાહત મેળવવા માટે આ નુસ્ખા અપનાવી શકો છો.