શું તમને પણ છે ડાર્ક સર્કલ તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
અપૂરતો આહાર પણ ડાર્ક સર્કલનું કારણ છે. જ્યારે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે ત્યારે ચહેરા પર ડાર્ક સર્કલ દેખાવા લાગે છે
અપૂરતો આહાર પણ ડાર્ક સર્કલનું કારણ છે. જ્યારે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે ત્યારે ચહેરા પર ડાર્ક સર્કલ દેખાવા લાગે છે
હળદર અને પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. બેસન: બેસનનો ઉપયોગ સ્કિન માટે ખૂબ જ સારો છે. બેસનથી સ્કિનને ઘણા ફાયદા થાય છે.
ઉનાળામાં હર કોઇ પોતાના ચેહરાની પરાજાણને લઈ ચિંતા કરતાં હોય છે કારણ કે ઉનાળામાં ચહેરા પર ગરમીના કારણે અનેક પ્રકારની સમસ્યા ઉદભવતી હોય છે.
આપણે ખાસ કરી બહાર જતા હોઈએ ત્યારે સુંદર દેખાવા, અને સારો લુક આપવા માટે મેકઅપ કરતાં હોઈએ છીએ ત્યારે તેને દૂર કરવા માટે બજારમાં ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે
ભારત તેની 'વિવિધતામાં એકતા' માટે જાણીતું છે.
આ સમસ્યા શુષ્ક ત્વચાવાળા લોકોને વધુ પરેશાન કરે છે.
ખાસ કરીને ઉનાળા માટે ફેશન અને સ્ટાઇલ ટિપ્સ અન્ય ઋતુઓથી સંપૂર્ણપણે અલગ છે.