ભાજપની યાદીને લઈ સૌથી મોટા સમાચાર, આ 32 દિગ્ગજોના પત્તા કપાઈ શકે છે: સૂત્ર

ગુજરાત ચુંટણીને લઇને ભાજપ ગમે તે ઘડીએ ઉમેદવરોના નામની જાહેરાત કરી શકે છે.

ભાજપની યાદીને લઈ સૌથી મોટા સમાચાર, આ 32 દિગ્ગજોના પત્તા કપાઈ શકે છે: સૂત્ર
New Update

ગુજરાત ચુંટણીને લઇને ભાજપ ગમે તે ઘડીએ ઉમેદવરોના નામની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિ વચ્ચે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 32 દાવેદારોની ટિકિટ કપાઇ તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે...

કોની કપાઇ શકે છે ટિકિટ:-

વલ્લભાઈ કાકડીયા

વિજય રૂપાણી

નીમાબેન આચાર્ય

વાસણા આહીર

નીતિન પટેલ

યોગેશ પટેલ

રાજેન્દ્ર ત્રિવેદી

કુમાર કાનાણી

કાંતિ બલર

પુર્ણેશ મોદી

જંખના પટેલ

પંકજ દેસાઈ

પ્રદીપ પરમાર

આઈ કે જાડેજા

સૌરભ પટેલ

કૌશિક પટેલ

વિભારી દવે

રાઘવજી પટેલ

શંભુજી ઠાકોર

બલરામ થવાણી

અરવિંદ રૈયાણી

ગોવિંદ પટેલ

બાઉકુ ઊંધાડ

કેવલ જોશીયારા

આત્મારામ પરમાર

રમણ પટકર

ઈશ્વર પરમાર

આરસી ફળદુ

ભાજપના સંભવિત ઉમેદવારોના નામ:-

નિકોલથી જગદીશ પંચાલ

જયેશ રાદડીયાને શકે ટિકિટ: સૂત્રો

મોરબીથી કાંતિ અમૃતિયાને શકે છે ટિકિટ

અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજાને શકે છે ટિકિટ

જામનગરથી રીવાબા જાડેજાને મળી શકે છે ટિકિટ

ભુપેન્દ્ર પટેલના તમમાં મંત્રીઓને મળી શકે છે ટિકિટ:સૂત્ર

ભાજપના 9 દિગ્ગજ નેતા ચૂંટણી રેસમાંથી બહાર થયા

અલ્પેશ ઠાકોરની ગાંધીનગરને બદલે રાધનપુરથી ભાજપ ટિકિટ આપી શકે છે: સૂત્ર

હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ ભાજપ આપી શકે છે: સૂત્ર

ઓલપાડથી પૂર્વ કલેકટર એમ એસ પટેલને ભાજપ ટિકિટ આપી શકે છે ટિકિટ: સૂત્ર

ભાજપ પ્રથમ યાદીમાં 110ની આસપાસ ઉમેદવારો જાહેર કરી શકે છે: સૂત્ર

#BJPGujarat #Gujarat Politics News #Gujarat Politics #Vijay Rupani #BJP Mla List #Vidhansabha MLA List
Here are a few more articles:
Read the Next Article