Connect Gujarat

You Searched For "Vijay Rupani"

2023માં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થશે, વિજય રૂપાણી અથવા નીતિન પટેલની થશે પસંદગી.!

21 Jan 2023 10:33 AM GMT
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનારી ત્રણ બેઠકો પૈકી એક બેઠકમાં કેન્દ્રીય મંત્રી એસ જયશંકર ને રિપીટ કરવામાં આવી શકે છે

ભાજપની યાદીને લઈ સૌથી મોટા સમાચાર, આ 32 દિગ્ગજોના પત્તા કપાઈ શકે છે: સૂત્ર

9 Nov 2022 3:48 PM GMT
ગુજરાત ચુંટણીને લઇને ભાજપ ગમે તે ઘડીએ ઉમેદવરોના નામની જાહેરાત કરી શકે છે.

અમદાવાદ : અચાનક ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાતા AAP'એ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..!

21 Aug 2022 11:02 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પૂર્વ સી.એમ. વિજય રૂપાણીનો ભાજપના કોર ગ્રુપમાં સમાવેશ,પી.એમ.મોદીના ગુજરાત પ્રવાસ બાદ લેવાયો નિર્ણય

16 March 2022 11:03 AM GMT
તમને જણાવી દઇએ કે, અગાઉ ભાજપ સંગઠન દ્વારા 12 સભ્યોની કોર ગ્રુપ સમિતિની રચના કરાઈ હતી.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક્શનમાં પોતાના પર થયેલા 500 કરોડના આક્ષેપ મામલે કોંગ્રેસને મોકલી નોટિસ

28 Feb 2022 8:45 AM GMT
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જે 500 કરોડના કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. તેને લઈને હવે તેમણે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા ? વાંચો ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કેવો માર્યો છબરડો

3 Jan 2022 8:06 AM GMT
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ટવીટર એકાઉન્ટ ઉપર મોટો છબરડો સામે આવ્યો છે.

વિજય રૂપાણી સરકારની યોજનાઓ હોલ્ડ પર, ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસીમાં ફેરફારની શક્યતા..!

23 Oct 2021 5:04 AM GMT
ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકાર બન્યા બાદ ઝડપથી વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે, ત્યારે બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી...

સી.એમ.ભુપેન્દ્ર પટેલનો સપાટો-વિજય રૂપાણીના મીડિયા એડવાઇઝર અને શશી થરૂરના ભત્રીજા જય થરૂરને છૂટા કરાયા

22 Sep 2021 10:46 AM GMT
રાજ્યના નવ નિયુકત સીએમ ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ પૂર્વ સીએમ વિજય રૂપાણીને વફાદાર રહેલા અધિકારીઓને છૂટા કરવાનું શરૂ કરી દેવાયું છે....

ગાંધીનગર: પૂર્વ સીએમ જશે પૂર્વ સીએમના બંગલામાં રહેવા; વિજય રૂપાણીને ફાળવાયો કેશુભાઈ પટેલનો બંગલો

20 Sep 2021 8:48 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એકાએક હટાવી દેવામાં આવ્યા બાદ હવે રૂપાણીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે નિયમ મુજબ ગાંધીનગરમાં બંગલો ફાળવવામાં આવશે. જેમાં...

ગાંધીનગર : પુર્વ મંત્રીઓને સરકારી બંગલાઓ ખાલી કરવા નોટીસ, અનેક મંત્રીઓના બદલાશે સરનામા

18 Sep 2021 9:21 AM GMT
રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેબીનેટમાંથી પડતા મુકાયેલાં તમામ મંત્રીઓને ગાંધીનગર ખાતે તેમને ફાળવવામાં આવેલાં સરકારી બંગલા ખાલી કરવા નોટીસ...

ગુજરાત : ધારાસભ્યોને "મંત્રીપદ"નું પ્રમોશન, મત વિસ્તારના ગામોમાં દિવાળી જેવો માહોલ

16 Sep 2021 10:25 AM GMT
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ પટેલની નવી ટીમની રચના થઇ ચુકી છે. જુના ચહેરાના સ્થાને નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવા...

નિતિન પટેલ નવાજૂની કરે એવા એંધાણ ! નેતા અને લોકોને મળવાના બદલે એકદમ ચૂપ થઈ ગયા

16 Sep 2021 6:39 AM GMT
ગુજરાતમાં ભાજપમાં નવી સરકારની રચનાના મુદ્દે ભડકા જેવી સ્થિતિ ઉભી થઇ છે, તે સંજોગોમાં પૂર્વ મંત્રીઓની નારાજગીની ચાલી રહેલી ચર્ચા વચ્ચે કાલે આખો દિવસ...