રાજ્યના 17 DySPને SP તરીકે અપાયા પ્રમોશન, જુઓ નિમણૂક કરાયેલા અધિકારીઓનું સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 તરીકે ફરજ બજાવતા 17 અધિકારીઓને તેની મૂળ જગ્યાએ જ પોલીસ અધિક્ષક વર્ગ-1ની ખાલી પડેલી જગ્યા પર એડહોક નિમણૂક કરવામાં આવી છે.

New Update
DYSP Pramotion List

ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 તરીકે ફરજ બજાવતા 17 અધિકારીઓને તેની મૂળ જગ્યાએ જ પોલીસ અધિક્ષક વર્ગ-1ની ખાલી પડેલી જગ્યા પર એડહોક નિમણૂક કરવામાં આવી છે.

જુઓ નિમણૂક કરાયેલા અધિકારીઓનું સંપૂર્ણ લિસ્ટ:-

police Pramotion