ભરૂચ : પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશન-લોક દરબાર યોજાયો...
પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અંગે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરી