Home > dysp
You Searched For "DYSP"
જુનાગઢ : નકલી MLA બાદ નકલી DYSPની ધરપકડ, પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી
12 Dec 2023 12:18 PM GMTનકલી MLA બાદ નકલી બનાવટી આઈ કાર્ડ રાખી DYSP તરીકે લોકોમાં રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર: આર્યુવેદીક સીરપને મુદ્દે DYSP એ મેડિકલ સ્ટોર ધારકો સાથે બેઠક કરી,વિવિધ સૂચનો કરવામાં આવ્યા
2 Dec 2023 8:09 AM GMTઆયુર્વેદિક કાલ મેઘાસવ નામક કેફી પીણાનું સેવન કરી પાંચ લોકોના મૃત્યુના પડઘા ભાવનગરમા પડ્યા છે.
જુનાગઢ: દરગાહનું દબાણ હટાવવાના મામલે પોલીસ અને ટોળા વચ્ચે અથડામણ, DySP સહિત 5 ઇજાગ્રસ્ત
17 Jun 2023 8:46 AM GMTજૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી
ભાવનગર: DYSPના પુત્રનુ કેનેડામાં શંકાસ્પદ હાલતમાં મોત, વતનમાં કરવામાં આવી અંતિમ વિધિ
14 May 2023 10:09 AM GMTભાવનગરનાં સીદસર ગામનો વતની અને પાલનપુરનાં ડી.વાય.એસ.પીનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરતો હોય જેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
ગુજરાતના એક ADGP અને ATSના DYSPને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે...
25 Jan 2023 10:31 AM GMTરાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે.પટેલની પસંદગી કરવામાં આવી છે,
ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી દિવાળી પહેલાં રાજ્યના 76 જેટલા DySPની બદલી કરાય...
22 Oct 2022 6:21 AM GMTરાજ્યમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયા ધ્યાને રાખીને પોલીસ બેડામાં 76 જેટલા DySP બદલી મધરાતે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં બદલીનો દોર યથાવત: ચૂંટણી પહેલા બિન હથિયારી 76 DYSPની બદલીના અપાયા આદેશ
22 Oct 2022 4:26 AM GMTગુજરાતની ચૂંટણી પહેલા ગૃહવિભાગે વધુ એક ફેરફાર કર્યા છે. રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે
અંકલેશ્વર : ભડકોદ્રાની સીમમાં બિનખેતીની જમીનના પ્લોટ પર ગેરકાયદેસર કબજો જમાવનાર સામે પોલીસની લાલ આંખ...
23 Sep 2022 12:05 PM GMTભડકોદ્રા ગામની સીમમાં બિનખેતીની જમીન ઉપર આવેલ પ્લોટ પર ગેરકાયદે કબજો જમાવનાર સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદ CID ના DySPની ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ, ડ્રાઈવર સહિત 2 ઝડપાયા
7 Jun 2022 5:25 AM GMTઅમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે.
નવસારી : ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાઇક લાવવા બાબતે 2 જુથ વચ્ચે અથડામણ, આધેડનું મોત...
19 March 2022 7:27 AM GMTનવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી.
સુરેન્દ્રનગર : લીંબડીના રાજમહેલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ
16 March 2022 7:42 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
અરવલ્લી : મોડાસામાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન વેપારીઓ જેસીબી સામે બેસી ગયાં
2 Feb 2022 12:42 PM GMTટ્રાફિકનું નિરાકરણ લાવવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, પોલિસ અને પાલિકા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઇ