વડોદરામાં મેઘો 2 ઇંચ ખાબક્યો, શ્રમિક વગર્ને હાલાકી સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો.ત્યારબાદ વડોદરામાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થયું. By Connect Gujarat Desk 24 Jul 2024 in ગુજરાત Featured New UpdateShareસમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વડોદરામાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેને લઈ કારેલીબાગ, ફતેગંજ, રાવપુરા, વાઘોડિયા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, સયાજીગંજ, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા. જેને લઈ પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. નોકરી ધંધા રોજગાર માટે જતાં લોકો પણ સતત વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદના કારણે ઝૂપડાવાસીઓ દયનીય હાલતમાં જોવા મળ્યા હતા. રોજ મહેનત કરી જીવન ચલાવનારા શ્રમિકો મુશ્કેલીમાં ધકેલાયા છે. #વડોદરા #અનરાધાર વરસાદ #વડોદરા Samachar Read More Related Articles ભરૂચ LIVE ભરૂચ: આમોદના આછોદ ગામે ચાલતા જુગારધામ પર પોલીસ ખેડૂત બની ટ્રેક્ટરમાં પહોંચી, 12 જુગારીઓની ધરપકડ ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાને મળતા આમોદ પોલીસે ગુજરાત | Featured | સમાચાર By Connect Gujarat Desk Jul 26 2025 ગુજરાત LIVE અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ... અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્ત ગુજરાત | Featured | સમાચાર By Connect Gujarat Desk Jul 25 2025 ભરૂચ LIVE અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર By Connect Gujarat Desk Jul 25 2025 ભરૂચ LIVE અંકલેશ્વર- હાંસોટ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક હાંસોટ પંથકમાં સમી સાંજના સમયે કાળા ડીબાગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને પવન સાથે વરસાદ વરસ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર | By Connect Gujarat Desk Jul 25 2025 ભરૂચ LIVE અંકલેશ્વર: GIDCની ETL ચોકડી નજીક ટેન્કરની ટકકરે સાયકલ સવારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે આધેડને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું ગુજરાત | સમાચાર | By Connect Gujarat Desk Jul 25 2025 ભરૂચ LIVE ભરૂચ: હાંસોટ સામુહિક આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાયુ, જર્જરીત મકાનનું કરાશે નવીનીકરણ હાંસોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં અનેક ગામોમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રને કુડાદરા ગામે ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે ભરૂચ | ગુજરાત By Connect Gujarat Desk Jul 25 2025 Latest Stories LIVE ભરૂચ: વાગરાના સારણ ગામે મકાનમાંથી થયેલ રૂ.30 લાખના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ટોળકીના એક સાગરીતની ધરપકડ 01 Share Twitter Share Whatsapp LinkedIn 02 ભરૂચ: આમોદના આછોદ ગામે ચાલતા જુગારધામ પર પોલીસ ખેડૂત બની ટ્રેક્ટરમાં પહોંચી, 12 જુગારીઓની ધરપકડ Share Twitter Share Whatsapp LinkedIn 03 રાશિ ભવિષ્ય 26 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ Share Twitter Share Whatsapp LinkedIn 04 અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ... Share Twitter Share Whatsapp LinkedIn 05 અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો Share Twitter Share Whatsapp LinkedIn Read the Next Article
ભરૂચ LIVE ભરૂચ: આમોદના આછોદ ગામે ચાલતા જુગારધામ પર પોલીસ ખેડૂત બની ટ્રેક્ટરમાં પહોંચી, 12 જુગારીઓની ધરપકડ ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાને મળતા આમોદ પોલીસે ગુજરાત | Featured | સમાચાર By Connect Gujarat Desk Jul 26 2025
ગુજરાત LIVE અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ... અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્ત ગુજરાત | Featured | સમાચાર By Connect Gujarat Desk Jul 25 2025
ભરૂચ LIVE અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર By Connect Gujarat Desk Jul 25 2025
ભરૂચ LIVE અંકલેશ્વર- હાંસોટ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક હાંસોટ પંથકમાં સમી સાંજના સમયે કાળા ડીબાગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને પવન સાથે વરસાદ વરસ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર | By Connect Gujarat Desk Jul 25 2025
ભરૂચ LIVE અંકલેશ્વર: GIDCની ETL ચોકડી નજીક ટેન્કરની ટકકરે સાયકલ સવારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે આધેડને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું ગુજરાત | સમાચાર | By Connect Gujarat Desk Jul 25 2025
ભરૂચ LIVE ભરૂચ: હાંસોટ સામુહિક આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાયુ, જર્જરીત મકાનનું કરાશે નવીનીકરણ હાંસોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં અનેક ગામોમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રને કુડાદરા ગામે ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે ભરૂચ | ગુજરાત By Connect Gujarat Desk Jul 25 2025
LIVE ભરૂચ: વાગરાના સારણ ગામે મકાનમાંથી થયેલ રૂ.30 લાખના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ટોળકીના એક સાગરીતની ધરપકડ 01 Share Twitter Share Whatsapp LinkedIn