વડોદરામાં મેઘો 2 ઇંચ ખાબક્યો, શ્રમિક વગર્ને હાલાકી
સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો.ત્યારબાદ વડોદરામાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થયું.