/connect-gujarat/media/media_files/m6LwoZRVAjnmpgZMjIAm.png)
ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથીસન્માનિત કરવામાંઆવશે.
ગુજરાતના21 પોલીસકર્મીનેસ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે, જેમાંબે પોલીસકર્મીને વિશિષ્ટ સેવા બદલ અને19 પોલીસકર્મીને પ્રશંસનીય કામગીરી કરવાબદલ સન્માનિત કરાશે. વડોદરા ગ્રામ્યDSP બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસભરતી બોર્ડના વાયરલેસPSI ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે, જ્યારેઅન્ય19 પોલીસજવાનોને પ્રતિષ્ઠિત સેવા મેડલ આપવામાં આવશે. આ19 પોલીસ જવાનમાંત્રણIPS એમ.એમ.મુનિયા,એસ.વી.પરમારઅને આર.વી.ચૂડાસમાનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલીસના 21 પોલીસકર્મીઓમાંબળવંતસિંહ હેમતુજી ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત, ભરતકુમાર મનુભાઈ બોરાણા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, ગુજરાત, અશોકકુમાર મહેન્દ્રભાઈ મુનિયા, કમાન્ડન્ટ, ગુજરાત, રાજેન્દ્રસિંહ વખતસિંહ ચૂડાસમાં ,કમાન્ડન્ટ ગુજરાત, સજનસિંહ વજાભાઈ પરમાર, પોલીસ અધિક્ષક, ગુજરાત, બિપીન ચંદુલાલ ઠક્કર, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત,દિનેશભાઈ જીવણભાઈ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત, નીરવસિંહ પવનસિંહ ગોહિલ, મદદનીશ પોલીસ કમિશનર, ગુજરાત, વિજયકુમાર નટવરલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, ગુજરાત, કૃષ્ણકુમારસિંહ હિમતસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત, રમેશભાઈ કિશોરભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત,કિશોરસિંહ સેતાનસિંહ સિસોદિયા, સબ-ઇન્સ્પેક્ટર,જુગલકુમાર ધનવંતકુમાર પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત, કરણસિંહ ધનબહાદુરસિંહ પંથ, સબ-ઇન્સ્પેક્ટર, ગુજરાત, હરસુખલાલ ખીમાભાઇ રાઠોડ, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર, ગુજરાત, અશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળી, સબ-ઈન્સ્પેક્ટર, ગુજરાત,બશીર ઈસ્માઈલ મુદ્રાક, આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, ગુજરાત, ઈશ્વરસિંહ અમરસિંહ સિસોદિયા, સબ-ઈન્સ્પેક્ટર, ગુજરાત,પ્રકાશભાઈ દિતાભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ગુજરાત, મહીપાલ સુરેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત, અનેધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલા, સબ-ઈન્સ્પેક્ટર, ગુજરાતને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ સન્માન આપવામાં આવશે.