ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓ દ્વારા વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની પરબ શરૂ કરાય !
રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેમાં રેલ્વે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી
રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેમાં રેલ્વે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી
ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતીને પહોચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે, ત્યારે શહેરના વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત પોલીસ જવાનો ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરતાં નજરે પડ્યા હતા.
ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર 21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે.
વડોદરા શહેર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટર સ્ટેટ ટી-20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.