ગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે

ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર 21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં  આવશે.

pol
New Update

ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર 21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં  આવશે.

ગુજરાતના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશેજેમાં બે પોલીસકર્મીને વિશિષ્ટ સેવા બદલ અને 19 પોલીસકર્મીને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરાશે. વડોદરા ગ્રામ્ય DSP બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વાયરલેસ PSI ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશેજ્યારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રતિષ્ઠિત સેવા મેડલ આપવામાં આવશે. આ 19 પોલીસ જવાનમાં ત્રણ IPS એમ.એમ.મુનિયા,એસ.વી.પરમાર અને આર.વી.ચૂડાસમાનો સમાવેશ થાય છે.

ગુજરાત પોલીસના 21 પોલીસકર્મીઓમાં બળવંતસિંહ હેમતુજી ચાવડાનાયબ પોલીસ અધિક્ષકગુજરાતભરતકુમાર મનુભાઈ બોરાણાપોલીસ સબ-ઇન્સ્પેક્ટરગુજરાતઅશોકકુમાર મહેન્દ્રભાઈ મુનિયાકમાન્ડન્ટગુજરાત,  રાજેન્દ્રસિંહ વખતસિંહ ચૂડાસમાં ,કમાન્ડન્ટ ગુજરાત,  સજનસિંહ વજાભાઈ પરમારપોલીસ અધિક્ષકગુજરાત,   બિપીન ચંદુલાલ ઠક્કરનાયબ પોલીસ અધિક્ષકગુજરાત,દિનેશભાઈ જીવણભાઈ ચૌધરીનાયબ પોલીસ અધિક્ષકગુજરાતનીરવસિંહ પવનસિંહ ગોહિલમદદનીશ પોલીસ કમિશનરગુજરાતવિજયકુમાર નટવરલાલ પટેલઆસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરગુજરાતકૃષ્ણકુમારસિંહ હિમતસિંહ ગોહિલનાયબ પોલીસ અધિક્ષકગુજરાતરમેશભાઈ કિશોરભાઈ પટેલહેડ કોન્સ્ટેબલગુજરાત,કિશોરસિંહ સેતાનસિંહ સિસોદિયાસબ-ઇન્સ્પેક્ટર,જુગલકુમાર ધનવંતકુમાર પુરોહિતનાયબ પોલીસ અધિક્ષકગુજરાતકરણસિંહ ધનબહાદુરસિંહ પંથસબ-ઇન્સ્પેક્ટરગુજરાત,  હરસુખલાલ ખીમાભાઇ રાઠોડમદદનીશ સબ ઇન્સ્પેક્ટરગુજરાતઅશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળીસબ-ઈન્સ્પેક્ટરગુજરાત,બશીર ઈસ્માઈલ મુદ્રાકઆસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરગુજરાત,  ઈશ્વરસિંહ અમરસિંહ સિસોદિયાસબ-ઈન્સ્પેક્ટરગુજરાત,પ્રકાશભાઈ દિતાભાઈ પટેલઆર્મ્ડ પોલીસ સબ-ઈન્સ્પેક્ટરગુજરાતમહીપાલ સુરેશભાઈ પટેલહેડ કોન્સ્ટેબલગુજરાતઅને ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલાસબ-ઈન્સ્પેક્ટરગુજરાતને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ સન્માન આપવામાં આવશે.

#Gujarat #CGNews #India #honored #policemen #Gujarat Police #President Of India #Police Medals
Here are a few more articles:
Read the Next Article