રાજ્યના 233 પીએસઆઇને પીઆઈ તરીકે પ્રમોશન અપાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં  ફરજ બજાવતા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પણ તૈયાર કરી છે..

New Update
PSI Pramotion

રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં  ફરજ બજાવતા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પણ તૈયાર કરી છે. છેલ્લા કેટલાય સમયથી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. આજે પોલીસ વડાની ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ બેડામાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

PSIને PI તરીકે પ્રમોશન જુઓ લિસ્ટ:-

psi pramotion list

PSIને PI તરીકે પ્રમોશન જુઓ લિસ્ટ:-

psi pramotion list

PSIને PI તરીકે પ્રમોશન જુઓ લિસ્ટ:-

psi

Latest Stories