ગુજરાત ગુજરાત રાજ્યનાં પોલીસ તંત્રમાં બઢતીની મોસમ,159 PSIને પરીક્ષા વગર જ PI તરીકે આપવામાં આવ્યું પ્રમોશન રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીની મોસમ ચાલી રહી હોય તેમ લાગે છે.159 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 21 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: દસાડા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલના PSI દારૂ ભરેલી કાર રોકવા જતા ટ્રેલરની ટક્કરે કરૂણ મોતને ભેટ્યા સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે.એમ.પઠાણે દારૂ ભરેલી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.જોકે વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા By Connect Gujarat Desk 05 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદાના એકતા નગર ખાતે PM મોદીના બંદોબસ્તમાં ફરજ બજાવતા PSIનું હૃદયરોગના હુમલાથી નિધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગે એકતાનગરની મુલાકાતે છે. PM મોદીની આ મુલાકાત દરમિયાન પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ જવાનને હૃદયરોગનો હુમલો થતા તેઓનું નિધન થયું હતું. By Connect Gujarat Desk 31 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઇ રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBનાં છટકામાં ઝડપાયા સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSIને રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,ACBની લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. By Connect Gujarat Desk 26 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ઉત્રાણ પોલીસ મથકના લાંચના ગુનામાં ફરાર PSIની આખરે ACBએ કરી ધરપકડ સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. By Connect Gujarat Desk 01 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યના 233 પીએસઆઇને પીઆઈ તરીકે પ્રમોશન અપાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ફરજ બજાવતા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પણ તૈયાર કરી છે.. By Connect Gujarat 01 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર, PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે By Connect Gujarat 02 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : PSI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મીનું નિધન, વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી... સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય, ત્યારે લોકો ડીજે, ઢોલ-નગાર અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે. By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ : નબીપુર પોલીસ સ્ટેશનના નિવૃત થતાં ત્રણ પોલીસ કર્મીઓને અપાઈ વિદાય, પી.એસ.આઈ. સહિત સમગ્ર પોલીસ સ્ટાફ રહ્યો ઉપસ્થિત By Connect Gujarat 01 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn