અમરેલી: બાયપાસ માર્ગ પર સિમેન્ટ ભરેલી ટ્રકને નડ્યો અકસ્માત, ટ્રક ચાલકને બહાર કાઢવા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ

અમરેલી સાવરકુંડલા બાયપાસ માર્ગ પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા ચાલકને રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો

New Update

Advertisment

અમરેલી સાવરકુંડલા બાયપાસ પાસે અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. સિમેન્ટ ભરેલી ટ્રકની નીચે ચાલક દબાય જતા તેને રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

Latest Stories