Home > truck driver
You Searched For "Truck Driver"
ભરૂચ : ઝઘડીયા-નાનાસાંજા નજીક અજાણ્યા વાહનની ટક્કરે મહિલા વન કર્મચારીના મોતનો મામલો, પોલીસે કરી ટ્રક ચાલકની ધરપકડ...
22 March 2024 10:48 AM GMTઝઘડિયા તાલુકાના નાનાસાંજા ફાટક નજીકથી મોપેડ પર પસાર થતાં મહીલા વન કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું
હવે ટ્રક ડ્રાઈવરો માટે AC કેબિન ફરજીયાત, નીતિન ગડકરીએ પ્રસ્તાવ પર લગાવી મહોર
7 July 2023 10:40 AM GMTલાંબા અંતરની ટ્રકોની કેબિનની અંદર એર કન્ડીશનીંગની સર્વિસ હવે ફરજિયાત કરવામાં આવી છે. આ અંગેના ડ્રાફ્ટ નોટિફિકેશનને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન...
અમરેલી: બાયપાસ માર્ગ પર સિમેન્ટ ભરેલી ટ્રકને નડ્યો અકસ્માત, ટ્રક ચાલકને બહાર કાઢવા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ
17 Jun 2023 7:04 AM GMTઅમરેલી સાવરકુંડલા બાયપાસ માર્ગ પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા ચાલકને રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો
ભાવનગર: ટ્રક ચાલકે બાઇક સવાર યુવાનને ટક્કર મારતા નિપજયુ મોત, જુઓ અકસ્માતના લાઈવ CCTV
26 May 2023 7:17 AM GMTભાવનગર શહેરના વાઘવાડી રોડ વેલેન્ટાઇન સર્કલ પાસે સાત દિવસ પહેલા થયેલા અકસ્માતના સીસીટીવી વિડિઓ સામે આવ્યા છે
ભરૂચ : આમોદ-સરભાણ માર્ગ પર ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા પહોચી ગંભીર ઇજા, હાલ સારવાર હેઠળ...
9 March 2023 12:41 PM GMTઆમોદથી સરભાણ જવાના રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે એક એલપીજી ગેસના બોટલ ભરેલા ટ્રક ચાલકે ગરીબ મજૂરને ટક્કર મારતા તેના ડાબા હાથમાં ફેક્ચર થયું હતું,
અંકલેશ્વર : ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો મહારાષ્ટ્રનો ટ્રકચાલક ઝડપાયો, રૂ. 11.09 લાખનો મુદ્દામાલ જપ્ત...
1 Oct 2022 9:56 AM GMTભરૂચ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી
આણંદ: વાહન ચેકિંગ કરી રહેલા પોલીસજવાન પર ટ્રક ચાલકે ટ્રક ચઢાવી દેતા મોત,પોલીસ બેડામાં આક્રોશ સાથે ગમગીની
20 July 2022 11:47 AM GMTહરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે.
કેનેડામાં ટ્રક ડ્રાઈવરોના પ્રદર્શન પર કોર્ટ સખ્ત, ઓટાવામાં 10 દિવસ માટે હોર્નના ઉપયોગ પર પ્રતિબંધ
8 Feb 2022 8:40 AM GMTકેનેડાની એક અદાલતે ઓટ્ટાવા શહેરમાં વાહનના હોર્ન વગાડવા પર 10 દિવસ માટે કામચલાઉ મનાઈ ફરમાવી છે.
અરવલ્લી : કોલવડા નજીક બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવા આવ્યો હતો ટ્રક ચાલક, જુઓ સ્થાનિકોએ શું કર્યું..!
15 Jan 2022 11:34 AM GMTઅરવલ્લી જિલ્લાનું આરોગ્ય વિભાગ કોરોના મહામારીના સમય દરમ્યાન તો સદંતર નિષ્ફળ નિવળ્યું હોવાના આક્ષેપો થયા હતા.