અંક્લેશ્વરની ડીસન્ટ હોટલ પાસે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

New Update
અંક્લેશ્વરની ડીસન્ટ હોટલ પાસે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

અંક્લેશ્વરની ડીસન્ટ હોટલ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો જો કે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી.

Advertisment W3.CSS

અંક્લેશ્વરથી વાલિયા ચોકડી પાસે વાહનોથી ધમધમતાં માર્ગ પર બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈ એસટી બસ અને કારને રોડ સાઈડ હટાવી રાબેતા મુજબ વાહનવ્યવહાર શરૂ કરાવ્યો હતો.