અંકલેશ્વર: જૂની દીવી ગામમાંથી મહાકાય અજગર પકડાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

અંકલેશ્વરના જૂની દીવી ગામમાંથી દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમીએ મહાકાય અજગરને પકડી પાડી વન વિભાગને હવાલે કર્યો હતો

અંકલેશ્વર: જૂની દીવી ગામમાંથી મહાકાય અજગર પકડાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
New Update

અંકલેશ્વરના જૂની દીવી ગામમાંથી દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમીએ મહાકાય અજગરને પકડી પાડી વન વિભાગને હવાલે કર્યો હતો.

અંકલેશ્વરના જૂની દીવી ગામમાં અજગર દેખાતા સ્થાનીકોમાં નાસભાગ મચી જવા પામી હતી અજગર અંગે સ્થાનિકોએ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી કમલેશ પટેલને જાણ કરી હતી જેને પગલે જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેક્સ્યું ઓપરેશન હાથ ધરી આશરે ૯ ફૂંટ લાંબા મહાકાય અજગરને પકડી તેને વન વિભાગને હવાલે કર્યો હતો વન વિભાગે અજગરનો કબજો મેળવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #giant python #Old Diva village #Daya Foundation
Here are a few more articles:
Read the Next Article