ભરૂચ: મકતમપુર વિસ્તારમાં અજગર નજરે પડતા રહીશોમાં ફફડાટ, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસ્ક્યુ
અજગર દેખાતા જ લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તરત જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામા આવતા જીવદયા પ્રેમીઓએ સહીસલામત રેસ્ક્યુ કર્યું
અજગર દેખાતા જ લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તરત જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામા આવતા જીવદયા પ્રેમીઓએ સહીસલામત રેસ્ક્યુ કર્યું
ઝઘડીયા તાલુકાનાં રાણીપરા ગામ નજીક ટ્રકમાં અજગર જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી જોકે જીવદયા પ્રેમી દ્વારા મહામહેનતે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા