ભરૂચ: રોટરી ક્લબ દ્વારા બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો,35 લોકોએ લીધો લાભ
રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો
રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો
અંકલેશ્વરના રોટરી ગરબા મહોત્સવમાં ઇનર વ્હીલ કલબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
ગુજરાત | Featured | સમાચાર , ભરૂચ શહેરમાં રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજની સ્થાપના કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચમા કુલ ૪ રોટરી ક્લબ કાર્યરત
સુઆયોજન થકી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “પેટ્સ એમ્પાયર 2.0” પેટ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ શહેરીજનોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા 300 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા.
રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે વિકલાંગો માટે ઓપરેશન તપાસ શિબિર યોજાય હતી જેમાં કુત્રિમ અંગો અંગેનું માપ પણ લેવામાં આવ્યું હતું