New Update
/connect-gujarat/media/media_files/ZGzSXHjqnT0M6mXOFVir.jpeg)
નેત્રંગ
ભરૂચ-નમઁદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી માટે નેત્રંગને એપીસેન્ટર સેન્ટર ગણવામાં આવે છે.
નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ફિચવાડા ગામના નરેશ કરણ વસાવાના સસરા સોમા કરણસિંહ વસાવાના ઘરની અડાળીમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ સંતાડ્યા હોવાની બાતમી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે દરોડા પાડતા પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ : ૯૦૦ જેની કિંમત ૯૦,૦૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો ત્યારબાદ સોમા કરણસિંહ વસાવાની ધરપકડ કરીને જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.જ્યારે નરેશ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન ગતિમાન કર્યા હતા
Latest Stories