ભરૂચ: નેત્રંગ પોલીસે ભોટ નગર ગામેથી રૂ.1.21 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
ભરૂચની નેત્રંગ પોલીસે તાલુકાના ભોટ નગર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂ મળી કુલ 1.21 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
ભરૂચની નેત્રંગ પોલીસે તાલુકાના ભોટ નગર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂ મળી કુલ 1.21 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી.....
ભરૂચ જિલ્લામાં આદિમજુથ સમુદાયના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના (૧૦૦ %) લાભ મળી રહે એ હેતુસર પીએમ જનમન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે...
આધેડનો પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા.બનાવની જાણ ગ્રામજનો થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સતીષભાઇ રાઠોડને બચાવાના પ્રયત્નો હાથ ધયૉ હતા....
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકાનાં થવા ગ્રૂપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ ગ્રામજનો દ્વારા રેલી સાથે આજરોજ એક આવેદન પત્ર પાઠવ્યું
કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસના કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા,અને તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો જોકે હવે વરસાદે વીરામ લીધો છે છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના નવ પૈકી માત્ર એક જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો