ભરૂચ: ભોલાવ જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટનાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ
ભોલાવ જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટનાં ગોડાઉનમાં આગ, પુંઠા સહિતનો સમાન બળીને ખાક.
આજરોજ સવારે ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગરપાલિકા તેમજ જી.એન.એફ.સી ફાયર વિભાગ દોડતું થયું હતું.
ભરુચ જિલ્લાના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આજરોજ હોનારત સર્જાઈ હતી જેમાં એસોશિએટ રાજકોટના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લાગવામાં આવ્યું હતું જેમાં દોડધામ મચી જવા પામી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ અને જી.એન.એફ.સી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આગ ધીમે ધીમે વધતાંની સાથે ગોડાઉનમાં પડેલા પૂંઠાઓ સહિતની સામગ્રી બળીને ખાખ થઈ જતાં ઘણું નુકશાન થવા પામ્યું હતું, ભરૂચ નગરપાલિકા અને જી.એન.એફ.સી ફાયર વિભાગે ઘટના સ્થળે પાણીનો મારો ચલાવતા ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવાયો હતો અને ઘટનાને પગલે કોઈને જાનહાનિ ન થતાં આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT
દાહોદ : દામાવાવ નજીક એસટી બસ અને ખાનગી બસ સહિત અન્ય વાહન વચ્ચે સર્જાયો...
16 Aug 2022 4:37 PM GMTરાજ્યમાં આજે કોરોનાના 425 નવા કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત
16 Aug 2022 4:04 PM GMTસુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMT