Connect Gujarat
ગુજરાત

ભરૂચ:હોટલ હયાતનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયુ

ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામેલ હોટલ હયાતનું ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

X

ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામેલ હોટલ હયાતનું ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ હોટલ હયાતનું આજરોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભાજપ પ્રદેશ સી.આર પાટીલે જણાવ્યું હતું કે આ જિલ્લામાં તાજેતરમાં સારામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યા છે જેનાથી હવે ભરૂચ હવે ભાગ્યું ભાગ્યું તોય ભરૂચની વ્યાખ્યાને ભુલાવી દેશભરના લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશે.હોટલ હયાતના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલ,ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,અરુણસિંહ રણા,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયા,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો અને પ્રજાપતિ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Next Story