ભરૂચ ભરૂચ : ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કના ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભા મળી… ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કના સભાખંડ ખાતે આયોજિત વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવામાં આવી હતી. By Connect Gujarat 02 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી, પ્રાણપ્રશ્નો અંગે વાગરાના ધારાસભ્યએ સરકારમાં રજૂઆતની ખાતરી આપી... સભામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળનો વાર્ષિક હિસાબ અને પ્રમુખ સ્થાનેથી વિવિધ અહેવાલો સાથે મુદ્દા રજૂ કરાયા By Connect Gujarat 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગુજરાતમાં સૌપ્રથમ વખત ઔદ્યોગિક પરિસંવાદ યોજાયો, ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટેની આગવી પહેલ ઔદ્યોગિક વિસ્તારના માણખાગત વિકાસ માટેની આગવી પહેલ સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના સભાખંડ ખાતે ગુજરાતનો સૌપ્રથમ ઔદ્યોગિક પરિસંવાદ યોજાયો હતો. By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ આ રહ્યા "ભરૂચ" ભાજપના 5 મુરતિયાઓ, જુઓ શું કહ્યું ઉમેદવારોએ..! ભરૂચ વિધાનસભાની 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર, ભાજપ ઉમેદવારોના સમર્થકોમાં છવાયો છે ભારે આનંદ By Connect Gujarat 10 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રૂ. 3.25 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયનું નિર્માણ, રાજ્યમંત્રી નરેશ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ... ભરૂચ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી નરેશ પટેલના હસ્તે રૂ. 3.25 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ:હોટલ હયાતનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયુ ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામેલ હોટલ હયાતનું ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 31 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી,આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન,આગેવાનોએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો By Connect Gujarat 01 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ અને વાગરાના ધારાસભ્યોને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું,આદિવાસીઓના પ્રશ્નો બાબતે રજૂઆત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ તાલુકાનાં ઝનોર ગામ ખાતે રૂપિયા 17 લાખના ખર્ચે નવ નિર્માણ પામનાર માર્ગના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઝનોર ગામ ખાતે આવેલ સ્મશાનને જોડતો માર્ગ બિસ્માર થઈ જતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો By Connect Gujarat 30 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn