New Update
અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં યોજાયો કાર્યક્રમ
કે.જી.ના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
બાળકોએ વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરી
વિવિધ રાજ્યોની નૃત્ય દ્વારા ઝાંખી કરાવાય
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં નાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત પી.ડી.શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલયમાં અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે જેના ભાગરૂપે સૌરભ એટલે કે સિનિયર કેજીના બાળકો દ્વારા ભારતમાં વિવિધ રાજ્યોની નૃત્ય ધ્વારા ઝાંખી કરાવતો કાર્યક્રમ યોજાયો હતો જેમા બાળકોએ વિવિધ રાજ્યોના વસ્ત્રો પરિધાન કરી સુંદર કૃતિ રજૂ કરી હતી.આ પ્રસંગે શાળા પરિવાર અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સિનિયર કેજીના તમામ બાળકોએ ભાગ લીધો હતો
Latest Stories