New Update
/connect-gujarat/media/media_files/2025/03/30/ISCzVGY9CZTAK5N0gFVT.jpeg)
ભરૂચ નેશનલ હાઇવે ઉપર નબીપુર નજીક લક્ઝરી બસ અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં 3થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.
ભરૂચ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારે થયો છે ત્યારે આજે બપોરના સમયે ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 3થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.નબીપુર પાસે અકસ્માતની બનેલ ઘટનામાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.અકસ્માતને કારણે નેશનલ હાઈ વે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.અકસ્માત અંગેની જાણ નબીપુર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનો માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories