ભરૂચ: શુકલતીર્થ ગામે કરંટ લાગતા ઇલેક્ટ્રીશીયનનું વીજપોલ પર જ દર્દનાક મોત
ભરૂચના શુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.
ભરૂચના શુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ ખાતે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ ખાતે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હોર્સ રાઇડિંગ સફારીમાં કાઠીયાવાડી તેમજ મારવાડી નસલના ઘોડા જોવા મળ્યા હતા.
8થી 10 ઘોડાઓ સાથે મળી 15થી 16 કિલોમીટરની રાઇડ કરી ઘોડે સવારોએ સારો અનુભવ મેળવ્યો હતો. ભરૂચના હોર્સ રાઇડર અને અશ્વ પ્રેમી દેવુભા કે, જેમણે પોતાની ઘોડી પર 651 કિલોમીટરની રાઈડ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, અને હવે તે પોતે હોર્સ રાઇડિંગ કરી અયોધ્યા જવાના છે.
હોર્ષ રાઇડિંગ સફારીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવાનોમાં અશ્વ પ્રત્યે લગાવ વધે અને અન્ય કોઈ વ્યસન તરફ ન વળે તે માટે જિલ્લામાં પ્રથમ વખત આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.