આમોદમાં વીજ ટ્રાન્સફોર્મર પર કપિરાજને વીજ કરંટ લાગતા થયો ઇજાગ્રસ્ત
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ચાર રસ્તા પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર એક કપિરાજ ચઢી ગયો હતો,અને વીજ કરંટનો ભોગ બન્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ચાર રસ્તા પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર એક કપિરાજ ચઢી ગયો હતો,અને વીજ કરંટનો ભોગ બન્યો હતો.
ભરૂચના શુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.
ભરૂચના વાગરા સ્થિત ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામની યુનીટમાં મજુરીકામ અર્થે ગયેલ યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નિપજવા પામ્યું હતું.
લેપટોપનો ઉપયોગ હવે લગભગ તમામ ઓફિસ જનારાઓ કરે છે. શાળાનું કામ પણ આસાનીથી થવું જોઈએ, તેથી બાળકોને પણ લેપટોપની જરૂર છે.
ભરૂચના નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા ધીમીગતિએ બેટિંગ કરતા સામાન્ય વરસાદ પડી રહ્યો છે.
બિપોરજોય વાવાઝોડાં બાદ વીજ કંપની દ્વારા તાલુકામાં ઠેરઠેર સમારકામો ચાલી રહ્યા છે
બિપોરજોય વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં ભારે નુકશાન પહોચડ્યું છે. ત્યારે જંબૂસરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે વિજતારો તૂટી ગયા હતા.
બાળકને પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો