ભરૂચ : શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી 4 લોકોના મોતનો મામલો, માછીમાર સમાજની CMને રજૂઆત..!
ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ડૂબી જતાં 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે
ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ડૂબી જતાં 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે
ભરૂચના શુકલતીર્થની જાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે,અને મેળાનો આનંદ માણીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
ભરૂચના તીર્થધામ શુકલતીર્થની જાત્રામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકો નર્મદા નદીમાં ન્હાવા જતા ડૂબ્યા હતા,જેમાં બે નાં મૃતદેહ મળી આવ્યા હતા.જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.
ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી પાંચ દિવસ મેળો ભરાય છે
ભરૂચથી 17 કિલોમીટરના અંતરે આવેલ શુક્લતીર્થ ગામ ખાતે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે