અંકલેશ્વર: સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગિની મંડળ દ્વારા આનંદ મેળો યોજાયો

શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સાંસ્કૃતિક ભવન ખાતે શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગીની મંડળ દ્વારા આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગનું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા આયોજન

  • આનંદ મેળાનું આયોજન કરાયુ

  • સમાજના સભ્યોએ ભાગ લીધો

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગીની મંડળ દ્વારા આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગરની બાજુમાં આવેલ શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સાંસ્કૃતિક ભવન ખાતે શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગીની મંડળ દ્વારા આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના સભ્યોએ વિવિધ સ્ટોલ ઉભા કર્યા હતા.જે આનંદ મેળા અને ગૃહ ઉદ્યોગનો આનંદ માણ્યો હતો.
Latest Stories