New Update
/connect-gujarat/media/media_files/2025/02/07/ni6Dg4CvvXYYZ92VobdL.png)
બી ડીવીઝન પોલીસે પશુ સંરક્ષણના ગુનામા ચાર માસથી ફરાર આરોપીની કરી ધરપકડ
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર વિ.કે. ભુતીયાએ નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત ગુજરાત પશુ સંરક્ષણના ગુનામાં ફરાર આરોપી અબ્દુલ રજાક રફીક કુરેશી રહે-દાતારનગર, ગુજરાત ઠાઉઉસિંગ બોર્ડ, સુરતી ભાગોળ રોડ, અંકલેશ્વર શહેરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી છેલ્લા 4 માસથી ફરાર હતો જેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે
Latest Stories