અંકલેશ્વર: હજરત ગાંડેબાવાના ૪૬માં સંદલ શરીફની ઉજવણી

અંકલેશ્વરમાં હજરત પીર સૈયદ મોહંમદઅલી ફજલે અલી કાદરી બાબા ઉર્ફે હજરત ગાંડેબાવાનો  ૪૬માં સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી 

New Update

અંકલેશ્વરમાં હજરત પીર સૈયદ મોહંમદઅલી ફજલે અલી કાદરી બાબા ઉર્ફે હજરત ગાંડેબાવાનો  ૪૬માં સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી 

અંકલેશ્વરના હલીમશાહ દાદા રોડ ઉપર આવેલ કાજી ફળિયા સ્થિત વલીએ કામીલ નુર સરાપા નુર હજરત પીર સૈયદ મોહંમદઅલી ફજલેઅલી કાદરી ગાંડેબાવા રહેમતુલ્લાહે અલયહેનો ૪૬મો સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ આગેવાનોએ દરગાહને સંદલ લગાવી સંદલ શરીફની ઉજવણી કરી હતી.આ કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
#CGNews #Ankleshwar #celebration #Muslim Samaj #Sandal Sharif #dargah
Here are a few more articles:
Read the Next Article