અંકલેશ્વર: GIDCમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર યોજાય

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • કમલમ ગાર્ડન ખાતે શિબિર યોજાય

  • કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર યોજાય

  • વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

  • મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
તારીખ 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ વીરો અને વિવિધ યોગાસન કરાવવામાં આવ્યા હતા. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા   મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા.
Latest Stories