ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ સાધક બહેનો દ્વારા 365 દિવસ 110 સ્થળોએ આપવામાં આવતી નિઃશુલ્ક યોગની તાલીમ
ઠંડીના કારણે શરીરને ગરમાવો મળે તેવી એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે, ત્યારે સમગ્ર ગુજરાતને રોગમુક્ત અને ફિટ રાખવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે