અંક્લેશ્વર: ધંધાકીય લેતીદેતીમાંકોન્ટ્રાક્ટરનું અપહરણ, 10 આરોપીની ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતા રૂપાદેવી શોભીતના પતિ અનરજીત શોભીત કલરકામનો કોન્ટ્રાક્ટર ચલાવે છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતા રૂપાદેવી શોભીતના પતિ અનરજીત શોભીત કલરકામનો કોન્ટ્રાક્ટર ચલાવે છે.
ભરૂચ પાલિકા દ્વારા વ્હાલા દવલાની નિતેને લઈ ભરૂચના આલી વાલ્મિકી વાસના રહીશો રોડ પર ઉતારી આવ્યા હતા.
વઢવાણા ગામને જોડતા નવનિર્મિત એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વરના પીરામણ ગામની હવા મહેલ સોસાયટીની પાસે આવેલ યુરો બિલ્ડીંગ ખાતે રહેતા રહેમતખાન હનીફખાન પઠાણ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે
વડોદરામાં ૧૯૦૦ જેટલા નૂર આવાસ અધુરા કામોથી અટવાયા છે અને જેના લીધે સામાન્ય વ્યક્તિને મળવાપાત્ર ઘર ખંડેર થતું જઈ રહ્યું છે.