અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા કાવ્યોત્સવનો કાર્યક્રમ યોજાયો, કવિતાઓનો પીરસાયો રસથાળ

અંકલેશ્વર જીઆઇડીસીમાં કાર્યરત ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા આયોજન

  • કાવ્યોત્સવ નામક કાર્યક્રમ યોજાયો

  • કવિતાઓનો રસથાળ પીરસાયો

  • કાવ્યરસિકોએ કાર્યક્રમ માણ્યો

અંકલેશ્વરના ગાના મ્યુઝિક લવર ક્લબ દ્વારા કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કવિતાઓનો રસથાર પીસાયો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં કાર્યરત ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા કવિઓ મુકેશ જોશી, હિતેન આનંદપરા, સુરેશ ઝવેરી, અર્ચના શાહ,હેમાંગ જોશી અને કિરણ જોગીદાસ રોશન દ્વારા કવિતાઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.દીપ કેમિકલ કંપનીના વિનોદ જાગાણીનો આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ સાંપડ્યો હતો આ કાર્યક્રમને કાવ્ય રસિકોએ માણ્યો હતો.
Latest Stories