New Update
/connect-gujarat/media/media_files/dExhuiLfEUAEInjqTxr6.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે મીરાં નગરમાં આવેલ દુર્ગા માતાજીના મંદિર પાસે ઝુંપડપટ્ટીમાંથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીરાં નગરમાં આવેલ દુર્ગા માતાજીના મંદિર પાસે ઝુંપડપટ્ટીમાં જુગાર રમાઈ રહ્યો છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજપીપળા રોડ ઉપર આવેલ અંજનીધારા સોસાયટીમાં રહેતો રામ પ્રસાદ ગુડ્ડે યાદવ અને રવિ જોરુ પરમારને ઝડપી પાડ્યો હતો.