અંકલેશ્વર: GIDC પોલીસે ગાર્ડનસીટી કોમ્પ્લેક્સ પાછળ જુગાર રમતા 4 જુગારીને ઝડપી પાડ્યા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગાર્ડનસીટી ખાતે આવેલ કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૧૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગાર્ડનસીટી ખાતે આવેલ કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૧૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે રોકડા 8 હજાર મળી કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જુગાર રમતા 3 જુગારીઓની ધરપકડ કરી