અંકલેશ્વર: GIDC પોલીસે ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે કાર ચાલકની કરી ધરપકડ, રૂ.1.23 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક ઉત્તરપ્રદેશના રહેવાસી હકીકુલ્લાહ જહીર માસ્ટરની ધરપકડ કરી..
પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક ઉત્તરપ્રદેશના રહેવાસી હકીકુલ્લાહ જહીર માસ્ટરની ધરપકડ કરી..
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના એન.ડી.પી.એસ.ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને વધુ તપાસ શરૂ કરી...।
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી એક વર્ષ બાદ ઝડપાયો
ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ સિનિયર સીટીઝન હોલ ખાતે સિનિયર સીટીઝન કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું...
પોલિસને બાતમી મળી હતી કે એક ઇસમ મોટર સાઇકલ પર શંકાસ્પદ પાઇપનો જથ્થો લઈ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે દેસાઈ ફાર્મ પાસે પોલીસે વોચ ગોઠવી હતી
ચોરી થયેલ બાઈક સાથે અંકલેશ્વર પોલીસે વાલિયા તાલુકાના કોંઢ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયકને ઝડપી પાડી 30 હજારની બાઈક કબ્જે કરી..