અંકલેશ્વર: GIDC પોલીસે મીરા નગરમાં જુગાર રમતા 2 જુગારીઓની કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 જુગારીઓની કરી ધરપકડ

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.એસ.પી.એલ કંપની પાછળ નહેર પાસેથી જુગાર રમતા બે જુગારીયાઓને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતા.