New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
શહેર ભાજપ દ્વારા આયોજન કરાયું
નેત્ર નિદાન કેમ્પનું આયોજન
મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લીધો લાભ
ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેરમાં આવેલ ત્રિનેત્ર આઈ સેન્ટર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર આઈ હોસ્પિટલના સહયોગથી વિના મૂલ્યે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો.
જેમાં મોતિયો, વેલ, આંખ લાલ અને દુખાવો, પાણી ટપકવું,ખજવાડ, કીકી પર સફેદ ફૂલ સહિત પડદાને લગતા રોગોનું નિદાન તેમજ ઝામરનું સચોટનું નિદાન કિકીના રોગોની સારવાર કરવામાં આવી હતી.આ કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories