અંકલેશ્વર: PM મોદીના જન્મ દિવસ નિમિત્તે મંગલમ પરિવાર દ્વારા ભુખ્યાને ભોજન કરાવવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ અને શિવ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦' થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો
અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંતરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી
અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતાં 350 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના પોલીસવડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો