અંકલેશ્વર: પોદાર જમ્બો કિડ્સ શાળા દ્વારા પોદાર પ્રીમિયર લીગ 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

હાર જીતની પરંપરાને સ્વીકારી હેલ્ધી એન્ડ ગ્રોથ માઇન્ડ સેટ ડેવલપ કરવાના હેતુથી પોદાર વર્લ્ડ સ્કૂલ અંકલેશ્વર ખાતે પોદાર પ્રીમિયર લીગ 3.0 ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ શાળા દ્વારા આયોજન

  • પ્રીમિયર લીગ 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

  • સમગ્ર જિલ્લાની 16 ટીમો ભાગ લીધો

  • વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાય

  • શાળા પરિવાર અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ શાળા દ્વારા પોદાર પ્રીમિયર લીગ 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર જીતની પરંપરાને સ્વીકારી હેલ્ધી એન્ડ ગ્રોથ માઇન્ડ સેટ ડેવલપ કરવાના હેતુથી પોદાર વર્લ્ડ સ્કૂલ અંકલેશ્વર ખાતે પોદાર પ્રીમિયર લીગ 3.0 ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચ જીલ્લામાંથી કુલ 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.આ પ્રીમિયર લીગમાં એકે ઈલેવનનો ભવ્ય વિજય થયો હતો વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.અંતમાં શાળા સંચાલક શિક્ષકો અને તમામનો આભાર વ્યક્ત કરી આ પ્રીમિયર લીગની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.
Latest Stories