New Update
/connect-gujarat/media/media_files/2025/09/30/ankleshwar-police-2025-09-30-18-45-23.jpg)
અંકલેશ્વર તાલુકા પોલીસે મૂળ ડેડીયાપાડા મેડિયા સાગ ગામનો અને હાલ અંકલેશ્વરના દઢાલ ગામની ડ્રિમ સિટી સોસાયટીમાં આવેલ મકાન નંબર-324માં રહેતો સંજય રણજિત વસાવાએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ 9 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories