અંકલેશ્વર: તાલુકા પોલીસે દઢાલ ગામની ડ્રિમ સિટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ 9 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો..
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ 9 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો..
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી, જેમાં દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી બે બોટ ઝડપાઈ હતી.
કન્ટેનરમાં સેમસંગના ઉપકરણોની આડમાં સંતાડેલ દારૂ બિયરની અધધ 4629 બોટલો મળી આવી હતી. LCB એ ચાલકની કુલ રૂપિયા 68.47 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી
પોલીસે અગાઉ 6 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ કોસંબાના તરસાડી ગામનો મહેશ ઉર્ફે કબૂતર ચંદુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે 45 હજારથી વધુનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ઝાડેશ્વર ગામના દુબઈ ટેકરી ખાતે રહેતો પ્રગ્નેશ કાંતિ વસાવાને ઝડપી પાડ્યો
અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા
બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો